jump to navigation

જૂની પોસ્ટ લિંક્સ

નીચેનાં વિષયો પર હજી પણ કોઇને કોઇ પણ પ્રકારની રચનાઓ લખવી હોય તો લખીને કોમેન્ટમાં મોકલી શકે છે!

‘સહિયારું સર્જન’ બ્લોગ પર રચાયેલું સૌપ્રથમ સહિયારું ગીત:

સહિયારું ગીત: કરીએ સર્જન સહિયારું

સંકલિતો:   

સંકલિત: ‘હું તો પીળું થયેલ એક પાંદડું’ 
સંકલિત: રણને થોડું નિચોવી લઇએ…
સંકલિત: ‘સ્મિત’
સંકલિત: ‘એ વાતમાં શું માલ છે?’ 
સંકલિત: ‘ઉડી રહ્યા છે યાદોના અબીલ ગુલાલ’
સંકલિત: ‘કોણ માનશે?
સંકલિત: ‘સમય’
સંકલિત: ‘પાયણાં’
સંકલિત: ‘શમણાં’
સંકલિત: ‘દિવાળી’
સંકલિત: ‘પાનખર’
સંકલિત: ‘કહેવાય નહીં’
સંકલિત: ‘મારી ભીતર’
સંકલિત: ‘એક છોકરી’
સંકલિત: લયસ્તરોને બીજા જન્મદિવસની શુભેચ્છાઓ!
સંકલિત: રાઝ-તઝમીન-1 :- ‘ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં’
સંકલિત: પ્રેમ એટલે-
સંકલિત – રાઝ-તઝમીન-2 :- આપ મોંઘા થઇ ગયા
હેપી બર્થ ડે દાદા… સરપ્રાઆઆઆઇઝ!!!
સંકલિત – રાઝ-તઝમીન-3 :- ઘરથી કબર સુધી
સંકલિત – રાઝ-તઝમીન-4 :- ખંજર સુધી ગયા
સંકલિત: ‘સમય’ પર મુક્તપંચિકાઓ
સંકલિત: ‘એ શું?’
સંકલિત: પતંગ
સંકલિત: કેમ છો?
સંકલિત: દેશભક્તિ અને શહીદી
સંકલિત: રદીફ-કાફીયા એક… ‘પ્રકારે પ્રકારે’!
સંકલિત: ‘પરીચય’
સંકલિત: ‘સર્જન સહિયારું’

સર્જનક્રિયાનાં વિષયોની પોસ્ટ:

રણને થોડું નિચોવી લઇએ…
આજે થોડું ‘સ્મિત’ કરીએ…
‘એ વાતમાં શું માલ છે?’
‘ઉડી રહ્યા છે યાદોંના અબીલ ગુલાલ’
‘કોણ માનશે?’
સમય
‘પાયણાં’ (પત્થર) ને કંડારીએ…
‘શમણાં’ને શબ્દોથી શણગારીએ!
‘સહિયારું’ રદીફ અને કાફિયા સાથે એક સહિયારું ગીત(ગઝલ) બનાવીએ…
‘સમય’ ઉપર મુકતપંચિકા બનાવીએ
ચાલો ‘દિવાળી’ મનાવીએ…
‘પાનખર’
‘કહેવાય નહીં’
‘મારી ભીતર’… શું ભર્યું છે?
એક છોકરી
ત્રણ શબ્દો: લય, સ્તર/સ્તરો અથવા લયસ્તરો
તઝમીન બનાવો
એ શું?
ચાલો, આપણે ય કાવ્યોનાં પતંગો ચગાવીએ !
કેમ છો?!
દેશભક્તિ અને શહીદી
રદીફ-કાફીયાને એક જ રાખી, ગઝલ લખીએ ‘પ્રકારે પ્રકારે’!
તમારા માટે ‘પ્રેમ એટલે’… ?
‘ધારો કે…’
તમારો ‘પરિચય’ આપશો?
ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો…
અમે અને તમે
‘વિવેક’
‘હું’ અને ‘તું’
‘રામ’ની શબ્દ-આરાધના કરીએ…
તું
ત્રિપદી : એક નવો કાવ્યપ્રકાર
હું
‘વસંત’ ઉપર હાઇકુ અને મુક્તપંચિકા લખીએ…
ચંદ્ર
મા
‘મળે ન મળે’ – શ્રી આદિલજીને 71માં જન્મદિનની શુભકામનાઓ…
ધરતી, ધરા, ભૂમિ
દીકરી
સૂર્ય, સુરજ
પિતા, પપ્પા, જનક, તાત, બાપુ, … બાપ રે!!!
વ્હાલા ‘વરસાદ’ને કવિતામાં ઢાળીયે…
લાગણીનો સંબંધ
બાળગીત, બાળકોને જન્મદિવસની શુભેચ્છા આપતા ગીત..
અંજલિ
એક પંક્તિ: “આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?”
શું લખું?
મિત્ર એટલે?
સ્વાતંત્ર્ય… આઝાદી…
કોને ખબર?

શોધ:

નામ – ઉપનામ એક સાથે !!
સંકલિત: ‘નામ- ઉપનામ એક સાથે’

પ્રકીર્ણ:

આભાર, આદિલજી!
આવજો, પ્રિય દાદા!

Comments»

1. કલ્પનાબેન સ્વાદિયા --- મુંબઇ - November 7, 2006

ગુ જ રા તી ગીત ગઝલ માટેનો આ નવતર પ્રયોગ આવકારદાયક છે.

તેને સહુ સાહિત્યપ્રેમીઓ ઉત્ત્ રો ત્તર વધુ સશક્ત બનાવે એવી શુભેચ્છા.

2. સુરેશ જાની - February 20, 2007

ઉર્મિ ! આ સરસ પોસ્ટ બની છે. આનું એક પાનું બનાવ
અને નામ રાખ ….. ‘સાંકળીયું’

3. devang tailor - February 22, 2007

i love gujarat and i love gujrati pepole than after i love my india

4. Mohammedali'wafa' - મે 14, 2007

માંની ગોદમાં_મોહમંદાલી,વફા’

મમતા બધી લહેરાય છે જુઓ માંની ગોદમાં
સ્વર્ગ પણ મ્હેકાય છે જુઓ માંની ગોદમાં

કરામત બધી સર્જાય છે જુઓ માંની ગોદમાં
પયંબરો બધા અંકાય છે જુઓ માંની ગોદમાં

ગાંડો હથીલો બાળ ને હમેશા અસ્તવ્યસ્ત
કેવો જઈ એ લપાય છે જુઓ માંની ગોદમાં

સંતો વલીને ભકતજન બન્યા એની હુંફથી
દાતાને શૂર પોંખાય છે જુઓ માંની ગોદમાં

કોણ અહીં અર્પી શકે નિર્મળતા એનાં પ્રેમની
સ્નેહ કળી ગુંથાય છે જુઓ માંની ગોદમાં

આંસુઓ નાં ફૂલ લઈને ફાતિહા હું પઢું
મારા ગુના ધોવાય છે જુઓ માંની ગોદમાં

કદમો તળે મા’ના જન્નત છૂપાઈ છે.વફા’
જિંદગી સહુ સચવાયછે જુઓ માંની ગોદમાં _મોહમંદઅલી’વફા’

5. Shirish M Kamdar - June 23, 2007

વરસાદ આવે ને મને ભીંજવે પણ વધુ મારા મનને ભીંજવે

ભીંજાયાલા મારા મનને નીઁમળ બનાવે

ગુજરાતી મા લખી સ્કેન કરી મોકલવુ કદાચ વધુ સારુ રહેસે

પ્રથમ પ્રયાસ બહુ ખરાબ નથી તેમ માનીને લખુ છુ

6. BHARAT SUCHAK-GUJARATI - July 21, 2009

સમય ને તુ સમજ સમયનું મૂલ્ય તુ જાણી લે

સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે,

સમય ને આમ ન જવા દે સમયને સાચવી લે

સમયે તક જે મલી તેને સમય સર જડ પી લે,

સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,

સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને,

સમય જો સારો ન હોય તો ધીરજ થી કામ લે,

સમય બદલાય છે તુ રાહ જો સારા સમય ની,

સમય બળવાન,નથી કોઇ બળવાન સમય થી,

સમય બદલાય છે,બદલાય જા સમયની સાથે,

સમય ની વાત તુ ના કર,સમયથી કામ તુ કર,

ભરત સુચક

7. BHARAT SUCHAK-GUJARATI - July 21, 2009

જન્મદિવસ
જનનીઍ જન્મ આપ્યા પછી આવ્યા ઘણા આ જન્મદિવસ

જન્મો જન્મ ના પુણ્ય પછી આ દેહને મલ્યો છે મનુષ્ય જનમ

લોકોતો બહુ ઊજવે છે ધામધૂમ થી પોતાનો આ જન્મદિવસ,

મૃત્યુલોક મા મૃત્યુ સત્ય, જન્મોજન્મ ની છે માયા છે જુઠી

વરસ ઓછું થાય આ જન્મનું,હુ કેમ ઊજવુ મારો જન્મ દિવસ

બાકી બહુ ઓછા બચ્યા છે આ જન્મના જન્મદિવસ

ભરત સુચક

8. devendra shah - July 23, 2009

pl.help in writing a “will” in gujarti

9. સોનલ ભરત જાની - January 23, 2010

ઉર્મિબહેન
,
પહેલી વાર બ્લોગની દુનિયામાં લટાર મારી રહી છું અને બહુ પોતીકું લાગી રહ્યું છે.થોડુ ન સમજાયું ,કયા ટોપિક પર અને ક્યાં લખવું.

મને તમારા બ્લોગની દુનિયામાં જરૂર જોડાવું ગમશે.

આપનાં પ્રતિભાવ ની રાહ ,
સોનલ જાની


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: