આજે સહિયારી-રજા…!! ઓક્ટોબર 19, 2007
Posted by ઊર્મિ in સમાચાર.trackback
આજે સહિયારું સર્જન પર સહિયારી-રજા રાખી છે…! 🙂
કેમ? (અરે, આવો અઘરો સવાલ તે કંઇ પૂછાતો હોય? શું તમે પણ…)
બસ, એમ જ….!!!
માની લ્યો ને, કે આવતી વિજયાદશમીની જ આજે રજા છે!!
ખાનગીમાં કહું? નવરાત્રીમાં (મનમાં ને મનમાં જ) ગરબે ઘૂમી ઘૂમીને આ અઠવાડિયે મને હોશ જ નથી રહ્યા… કંઇ પણ લખવાનાં! 🙂
તમે સૌ નવરાત્રીમાં ગરબે ઘૂમવા જાવ છો ખરા ને?
સૌ મિત્રોને (બાકી રહેલી) શુભ નવરાત્રી…
અને એડવાંસમાં, શુભ વિજયાદશમી… શુભ ઘારી પડવો… આઇ મીન, શુભ ગુડી પડવો! 🙂
ચાલો મિત્રો, આવતા અઠવાડિયે મળીએ… ફરી અહીં… એક નવા જ વિષય સાથે…!
* * *
રોજ દશેરા અમારે રોજ દિવાલી
HAPPY DASHERA ……………!!
ENJOY UR WEEK-END………!!