jump to navigation

મારા વિષે

પ્રિય મિત્રો,

આપણા સૌના આ સહિયારા બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત છે.  આ બ્લોગ પર આપણે સૌ મળીને સહિયારું સર્જન કરીશું… આશા છે કે આપ સૌનો સહકાર હંમેશા મળતો રહેશે.

… તો ચાલો આપણે શૂન્યમાંથી થોડું સર્જન કરીએ!

અમે આપીશું તમને કોઇ એક પંક્તિ અથવા કોઇ એક વિચાર કે પછી કોઇ સંજોગ, અને એને આપણે મઢીશું …આપણા શબ્દોથી …મુક્તક, શેર, લઘુ કાવ્ય કે ગઝલનાં રૂપથી… આપણા સૌના સર્જનોનું સંકલિત અમે સમય પર પોસ્ટ કરતાં રહીશું.

જો કોઇ વાંચકમિત્રોએ આપણા આ સહિયારા કાવ્યસર્જનની ક્રિયા માટે કોઇ વિચાર કે કોઇ પંક્તિ આપવી હોય તો અહીં “સર્જનમાં સાથ આપો” પૃષ્ઠ પર કોમેન્ટ દ્વારા જણાવી શકે છે.

તમારું સર્જન,અમારું સર્જન,
ચાલો,કરીએ હવે આપણું સર્જન.

“ઝાઝા હાથ રળિયામણા” યાદ કરીશું,
 સર્જન સહિયારું સાકાર કરીશું ને?

તો મિત્રો, આપ સૌ અમને સાથ આપો છોને??

સસ્નેહ,
ઊર્મિ

મુખ્ય વેબસાઇટ: ઊર્મિસાગર.કૉમ

* * *

ટિપ્પણીઓ»

1. સુરેશ જાની - સપ્ટેમ્બર 4, 2006

અભિનંદન અને શુભેચ્છાઓ … બન્ને બહેનોને.
ઘણો સારો અને બ્લોગ જગતમાં નવો વિચાર છે.

સાહિત્ય ડીક્ષનેરીને વધારે સારી ‘User Friendly’ કઇ રીતે બનાવાય તે આપણે સૌ વિચારીએ. આમાં માત્ર ઉર્દુ શબ્દો જ છે, અને તે ગુજરાતીમાં ખાસ વપરાતા નથી. માટે તેની સમજણ તે રીતે આપવી જોઇએ.
મંને ઘણા વખતથી એક ઇચ્છા થાય છે. ગુજરાતી સાહિત્ય ગઝલના પ્રવાહમાં એટલું તો તણાઇ ગયું છે કે આપણા છંદોમાં નવું સર્જન ખાસ થતું નથી. સંસ્કૃતમાંથી આવેલા આ છંદોની રમણીયતા અને ગેયતા અદ્-ભૂત છે. તેમને આપણે ફરીથી લોકપ્રિય કરવાની જરૂર છે. આપણે આ માટે ‘છંદ સમજણ’ વિભાગ શરૂ કરીએ તો કેવું? તેમાં ગઝલનું વ્યાકરણ પણ આપી શકાય.
મારી પાસે આ માટેનું કોઇ સાહિત્ય નથી. નીલમબેન ભારતમાં છે તો તે આવું કંઇક કરી શકે. અથવા મને સ્કેન કરીને મોકલે તો હું ધીરે ધીરે તેને પોસ્ટ કરતો જાઉં .

ફરીથી શુભેચ્છા…

2. સુરેશ જાની - સપ્ટેમ્બર 4, 2006

Hello !
Now I am also with you. Sorry, I can’t type in Gujarati as I am on a different computer.

3. vijayshah - સપ્ટેમ્બર 5, 2006

સહિયારુ સર્જન અમે સાહિત્ય સરિતામાં પ્રસંગોપાત કર્યુ છે.અને તેનો આનંદ અનેરો છે.ઉદહરણ આપુ તો “નિવૃત્તિ નિવાસ” નામે લખયેલી નવલકથા.જ્યાં ૧૧ લેખકોઅએ ભેગા થઇને ૧૫ પાત્રોની કથા લખી.

4. neel vyas - સપ્ટેમ્બર 6, 2006

thanks all, sureshbhai, Urmisagar and Nilam
its really nice to meet all ppl under one roof

heartly thanks

5. Mrugesh shah - સપ્ટેમ્બર 6, 2006

આ સુંદર બ્લોગના તમામ સર્જકોને મારી શુભેચ્છાઓ

6. rajeshwari - સપ્ટેમ્બર 9, 2006

અભિનંદન…ખૂબ સરસ વિચાર આવ્યો..

7. Anand Tanna - સપ્ટેમ્બર 27, 2006

Congratulation to create such a nice gujarati blog.
With best regards,
Anand Tanna
http://www.gujaratibooks.com

8. Hitarth - ઓક્ટોબર 6, 2006

એક ગુજરાતી – વિદેશની ધરતી અને આવા સુન્દર બ્લોગનો સાથ !!  

એના થી વધારે મનુષ્ય ને બીજુ શું જોઈયે !!
ખુબ જ સરસ સર્જન છે !!

9. Rajendra Trivedi, M.D. - ઓક્ટોબર 7, 2006

Enjoying Your Blog.
With the help of My friend Sursh Jani and Cartoonist and poet as well as a Man with Humor Mahendra shah has Join our team HASYA DARABAR.
Now, Let me learn to write and Type in Gujarati !!!!
Any onme can be contributor for our blog.

10. manvant - ઓક્ટોબર 18, 2006

અભિનંદન,,,,,,,,,,,શુભેચ્છાઓ…………મનવંત તરફથી…………

11. Pinki - નવેમ્બર 6, 2006

અભિનંદન, ગુજરાતી ભાષાને સુંદર રીતે કોમ્પુયટર પર રજુ કરવા માટે,
અને કાવ્યો, લેખો તો સારા છે જ…….
પણ ઘણા સમયથી તરસ હતી ,
ગુજરાતીને સરળ રીતે કોમ્પયુટર પર વાચવાની અને લખવાની
અને આપના થકી તે શક્ય બન્યું છે.
આભાર સુરેશભાઇ આપનો પણ,
અને આપ બહેનોનો પણ.
નૂતન વષાભિનંદન.

12. dhavalrajgeera - નવેમ્બર 21, 2006

Thanks to Suresh and My Family To PUT DADAJI’s BHAJANS ‘TULSIDAL’ for your blog for the people who loves to read Gujarati and Surfers and Blogers of the world.

DR. BHANOOBEN M. TRIVEDI
DR.JITENDRA M.TRIVEDI
Dr.GEETA R. TRIVEDI
Dr. RAJENDRA M. TRIVEDI
http://www.yogaeast.net

13. Devika Dhruva - ડિસેમ્બર 29, 2006

Beautiful inspiring idea..

14. mustakattari - ફેબ્રુવારી 15, 2007

very thanks your website …. i am visit this website and i am impres this website .

15. dineshtilva - ફેબ્રુવારી 16, 2007

tamara blog ne mari jaruriyat hoi to dineshtilva@yahoo.com (gada na photo mate)

16. DEVANG TAILOR - ફેબ્રુવારી 23, 2007

GUJRATI BHASHA JE TAME ONLINE MUKI CHHE TE BADAL HAMRA VATI ABHINANDAN.
PARDESH MA RHTA GUJRATI ONA TAME DIL JITI LIDHA CHHE . “SAHIYARU SARJAN” NU VACHAN KARI MANE KHUB ANAND THYO CHHE. THMNE MARA MADAD NI JARURIYAT HOI TO jaan_tailor@yahoo.co.in AE AVJO RAM RAM

17. smita kamdar - માર્ચ 27, 2007

very good idia.
Abhinandan

18. RAHUL - એપ્રિલ 11, 2007

Heartily Congratulation On New Concept Of Gujarati Blog. Kindly clear on page how to post your poem for “SAHIYARA SARJAN” or for Comments. It will be appreciable.

19. Pradip Brahmbhatt - એપ્રિલ 11, 2007

સહિયારા સર્જન વાચતા જ ઘણો આનઁદ થયો.ગુજરાતી ભાષામા જે માધુર્ય,વાચા,સરળતા,સ્વચ્છતા અને નિખાલસતા રજુ કરી શકવાના ગુણ છે તે જગતની
કોઇ ભાષામા નથી.તે સૌ ગુજરાતી સર્જકોએ સાબિત કરી બતાવ્યુ.સહિયારા સર્જનના સર્જકોને હ્યુસ્ટન થી પ્રદીપ બ્રહ્મભટ્ટ ના અભિનઁદન.

20. kamlesh patel - એપ્રિલ 23, 2007

Congratulation On New Concept Of Gujarati Blog.

21. gopal h parekh - જુલાઇ 19, 2007

maa gurjari maate ni vadhu ne vadhu pravrutti karva iswer tamne saune saja narva
rakhe ej prarthana

22. rip - ઓગસ્ટ 19, 2007

અતિ સુદર

23. navin - ઓગસ્ટ 20, 2007

kharekhar adbhoot website chhe

24. pravinash1 - ઓગસ્ટ 30, 2007

‘સહિયારું સર્જન’ એ ખરેખર દાદ માગીલે તેવો
પ્રયાસ છે. દરેકને તેમાં ‘બે શબ્દ’ લખવાનો
લહાવો માણવા મળે છે.

25. santswamiji kandari gurukul - સપ્ટેમ્બર 20, 2007

jay swaminarayan
pls this gujarati tayping is hard to me
may be every one newmen
if you use sulekh gujarati font
everybady can write easiy

26. Rajendra Trivedi, M.D. - સપ્ટેમ્બર 29, 2007

DEAR URMI,
YOU ARE MY FRIEND AND MEMBER OF THE TRIVEDIS.
YOU ARE THE BLOGER AND PUT MY TWO BLOGS IN TOTAL OF …
100 IN YOUR BLOG
MANY NEW TO JOIN THIS WORLD.
LET US BE IN THIS BUISNESS CREATING GUJARAT AND GUJARATI BLOGERS AND SURFERS WITH INTERNET- GUJARAT.
LET US MEET ON OUR BLOGS ,WITH BLOGERS.
MAKE A GUJARATI BLOGERS TEAM AND SHARE THE WISDOM, INFORMATION AND KNOWLEDGE TO ALL.

27. pankaj trivedi - ઓક્ટોબર 9, 2007
28. searchgujarati - ઓક્ટોબર 20, 2007

http://www.searchgujarati.com
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર

તમારો ગુજરાતી બ્લોગ કે વેબસાઈટ SearchGujarati ને મોકલવા ઈમેલ કરો: submit @ searchgujarati.com

29. ashish - નવેમ્બર 14, 2007

please view my blog adree

30. ashish - નવેમ્બર 14, 2007

GUJARATI NE PREM KARANARA LOKO MATE ANATHI VARADHARE SARO MARG BIJO KOI NAHI HASE.
ASHISH

31. mukund - ડિસેમ્બર 2, 2007

good efforts.lage raho!

32. Dr.Harshad Takvani - ડિસેમ્બર 18, 2007

I am highly impressed by this creation. Congratulations
Regards
Dr.Takvani

33. Jignesh - માર્ચ 21, 2008

I am seeing this blog for the first time from the link i had of your visit to my blog….and i must say its a fabulous work…..keep it on and best of luck…..Any need……you can always bet on me…

A request from me is to include my blog address
http://adhyaru.wordpress.com
in your gujarati blog list.

Thanks and regards

Jignesh

34. Bankim Joshi - એપ્રિલ 3, 2008

Thats very nice to see gujarati sahitya on blog. i congratulate all of the person they had developed this things.

35. utkarsh - એપ્રિલ 5, 2008

are bhai aa site na member kai rite banvanu eto lakho

36. Nikhilbhai B Patel - એપ્રિલ 7, 2008

we rae interested for membership.

37. kalpesh - મે 23, 2008

are bhai aa site na member kai rite banvanu eto lakho

38. mahesh dalal - જૂન 9, 2008

Hallo, paheli war aasite par aaviyo.. anand avyo.

39. mansuri taha - જુલાઇ 1, 2008

બહુ જ સરસ કામ કરી રહ્યા છો આપ. અભિનંદન.
પણ આ સાઈટ ના મેમ્બર કેવિ રીતે બની શકાય તે કહેશો ?
મારા લગતું કોઇ પણ કામ હોય તો મને કેહજો,
ગુર્જરી નું ઋણ ચુકવવાનો બીજો મોકો ફરી મળે ન મળે.

hafiz_taha2001@yahoo.com

40. Nitin Vadgama - ઓગસ્ટ 19, 2008

i m very happy to see gujarati sahitya on blog.

41. BHARATSINH H. DABHI - સપ્ટેમ્બર 10, 2008

congratulations for serving our MATRUBHASHA in such a noble way by GUJARATI BLOG !

42. prakash patel - સપ્ટેમ્બર 19, 2008

l like this site i feel iam in my vatan good bless you

43. wahgujarat - નવેમ્બર 2, 2008

કેમ છો… મજામાં,
ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ વાહ્ગુજરાત.કોમ નવા રંગ-રૂપ અને આપની મદદથી રજુ કરેલ છે, તો http://www.wahgujarat.com ” ગુજરાતી સાયબર વિસામો ” બની રહેશે કે કેમ ? તે વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
( સંજય બાપુ, અમરેલી. )

44. ami - સપ્ટેમ્બર 9, 2009

love is friendship

45. Haresh Kanani - સપ્ટેમ્બર 26, 2009

અભિનંદન, ગુજરાતી ભાષાને સુંદર રીતે પર રજુ કરવા માટે,
http://palji.wordpress.com
તેમની
રાહ જોયને
દરરોજ બનીજાવ છુ
સ્થિર વૃક્ષ સમાન
કોણ આવી પૂરશે
વૃક્ષ પર
ટહુકો ?

46. vivek tank - સપ્ટેમ્બર 27, 2009

bahu gamyuuuuuuuuuuuuuuu ahi…

47. Rajendra Namjoshi,Surat - નવેમ્બર 19, 2009

Surat thi Rajendra Namjoshi ane Vaishali Vakil na snehabharya namaskar,gujrati gazal e amari paheli pasand chhe.ame pan gujrati gazal sarjan ma jodayela chhiye.kyarek rachana mokalishu.jay gazal,jay gujrat.

48. andeep bhatt - ડિસેમ્બર 7, 2009

very good….i feel great to witness this fantastic effort…i being gujarati, its a feeling of being facinated. all d best…

i wanted to write in gujarati…but i was not knowing how to do so?

49. urvashi parekh - જાન્યુઆરી 28, 2010

tamari site ni mulakat thai..
saras anubhuti saras shabdo dwara kahevani chhe.
saras chhe.

50. kaushal - એપ્રિલ 1, 2010

maza aavi…. gayi

51. Harshad Raveshia - મે 13, 2010

સુંદર સંકલન…

52. mona liya - ઓગસ્ટ 10, 2010

જેને કોઈ ઉપમા ન આપી સ્કાય તેવી લાગી આ પ્રવૃત્તિ,
જેની કોઈ મર્યાદાઓ નથી તેવું લાગ્યું છે આ સર્જન ,
નથી હવે અન્ય કોઈ શબ્દો મારી પાસ,
બસ, “ગાગરમાં સાગર” સમો લાગ્યો મને આ બ્લોગ..
– મોના લિયા.

53. Rajeshwari Shukla - ઓગસ્ટ 15, 2010

પ્રગતિનાં એક પછી એક સોપાનો સર કરતા જાઓ છો તે વાંચીને ખૂબ આનંદ થાય છે…

આજે ૧૫ ઓગસ્ટના અને બાળકો માટેના બોલ કલરવના જન્મદિવસે દિવસે આપને શુભેચ્છાઓ પાઠવું છું..

ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા માટે દૂર બેઠાબેઠા આપ જે કાર્ય કરી રહ્યા છો તે ખૂબ સરાહનીય છે.

જય હિંદ


Leave a comment