સંકલિત: ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… નવેમ્બર 2, 2007
Posted by ઊર્મિ in મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, હાઇકુ.12 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… (વધુ…)
સંકલિત: ‘પરીચય’ ઓગસ્ટ 17, 2007
Posted by ઊર્મિ in કાવ્યો, ગઝલો, મુક્તકો, મુક્તપંચિકા, સંકલિત.4 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: તમારો ‘પરિચય’ આપશો?
* * * (વધુ…)
સંકલિત: ‘સમય’ પર મુક્તપંચિકાઓ એપ્રિલ 10, 2007
Posted by ઊર્મિ in મુક્તપંચિકા, સંકલિત.8 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: ‘સમય’ ઉપર મુકતપંચિકા બનાવીએ. (વધુ…)
હેપી બર્થ ડે દાદા… સરપ્રાઆઆઆઇઝ!!! માર્ચ 5, 2007
Posted by ઊર્મિ in પંક્તિ/શેર, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, સમાચાર.18 comments
પ્રિય સુરેશ દાદા,
ગુજરાતી બ્લોગ જગતનાં સર્વ મિત્રો અને ‘સહિયારું સર્જન’ તરફથી તમને 64માં જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… થયું કે, અમે સૌ મિત્રો ભેગા મળીને તમને આજે એક સુખદ આંચકો આપીએ તો?!! (ચાર વરહનાં પોયરાંને અમારે કાંઇ ભેટ-બેટ હો આપ્પી તો પડે જ ને?!! 🙂 ) (વધુ…)
સંકલિત: પ્રેમ એટલે- ફેબ્રુવારી 14, 2007
Posted by ઊર્મિ in કાવ્યો, ગઝલો, પંક્તિ/શેર, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, સૉનેટ, હાઇકુ.14 comments
પ્રિય મિત્રો,
પ્રેમનો આ દિવસ મુબારક હો સૌને!
ઇચ્છાઓ ફળે સૌ તમારી તમોને!
એક જ દિવસ તે વળી હોતો હશે પ્રેમનો?
જરૂરત આ દિ’ની છે હર દિન અમોને!
થોડા દિવસ પહેલાં અમે અહીં વિષય આપ્યો હતો- પ્રેમની કાવ્યાત્મક વ્યાખ્યા કરવાનો… જેમાં ભાગ લેનારા સર્વ મિત્રોનો ખુબ ખુબ આભાર…
આવો, આપણે માણીએ પ્રેમની અલગ અલગ વ્યાખ્યાઓ…
(હજી પણ બીજા મિત્રોએ અહીં ભાગ લેવો હોય તો કોમેંટ-વિભાગમાં પોતાની રચના રજૂ કરી શકે છે.)
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: તમારા માટે ‘પ્રેમ એટલે’ શું?
* * * (વધુ…)
સંકલિત: લયસ્તરોને બીજા જન્મદિવસની શુભેચ્છાઓ! જાન્યુઆરી 15, 2007
Posted by ઊર્મિ in મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત.1 comment so far
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ત્રણ શબ્દો: લય, સ્તર/સ્તરો અથવા લયસ્તરો
લયસ્તરોને બીજા જન્મદિવસ પર પાઠવેલી કાવ્યાત્મક-શુભેચ્છાઓ…
*
* * * (વધુ…)
સંકલિત: ‘દિવાળી’ જાન્યુઆરી 10, 2007
Posted by ઊર્મિ in કાવ્યો, ગીત, પંક્તિ/શેર, મુક્તપંચિકા, સંકલિત.4 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ચાલો ‘દિવાળી’ મનાવીએ…
સંકલિત: ‘સમય’ નવેમ્બર 3, 2006
Posted by ઊર્મિ in કાવ્યો, ગઝલો, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત.6 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: સર્જનક્રિયા-૬: સમય
* * * (વધુ…)
‘સમય’ ઉપર મુકતપંચિકા બનાવીએ. ઓક્ટોબર 13, 2006
Posted by સુરેશ in મુક્તપંચિકા, સર્જનક્રિયા.11 comments
મિત્રો, સહિયારા સર્જનમાં આપ સૌએ દર્શાવેલ ઉમળકાથી પ્રેરિત થઇને આ સહિયારી યાત્રામાં એક ડગલું આગળ ભરીએ છીએ. એ આશા સાથે કે, આપણો આ સહિયારો પ્રવાસ અવિરત ગતિથી અને પૂરા ઉત્સાહ સાથે ચાલુ રહેશે.
હવે આપણે સૌ બનાવીશું મુકતપંચિકા, “સમય” વિષય ઉપર!
મુક્તપંચિકા, એ હાઇકૂ અને તાન્કાને મળતો લઘુકાવ્યનો એક પ્રકાર છે…
જેનું બંધારણ છે : – 5, 5, 7, 5, 5 અર્થાત્ કુલ 27 અક્ષરો અને પાંચ પંક્તિઓ.
હરીશભાઇ દવે એ ઉદાહરણ તરીકે એમની પ્રથમ મુકતપંચિકા અહીં આપી છે…
કાળગર્તમાં
સમયતરુ
પર પળ-કૂંપળ
ખીલે! રે! ખરે!
જીવન વહે!
તો માણો, હરીશભાઇની આ મુકતપંચિકા.
અને હા, અહીં ફકત માણવાની જ નથી હોં! કલમ પણ ઉપાડવાની છે.
આ તો છે…..તમારુ, મારું, આપણું… સૌનું સહિયારૂં સર્જન……..
તો “સમય” વિષયને લક્ષમાં રાખી, મુકતપંચિકા બનાવવાનું સૌ મિત્રોને ભાવભર્યું આમંત્રણ……..
– સહિયારૂં સર્જન ટીમ