ગુજરાતી બ્લોગ જગત
મારી વેબસાઇટ:
- ઊર્મિસાગર.કૉમ - ઊર્મિસાગરની મુખ્ય વેબસાઈટ
———- If you want to copy this list to your blog/site ————
———-Please Do Not Forget to give a link to this page ! ———
———————– please copy from here ———————-
નેટ જગતનાં ગુજરાતી બ્લોગો/સાઇટનું લિસ્ટ:
(Last updated on: December 03, 2007 By UrmiSaagar)
- ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
- સહિયારું સર્જન - પદ્ય - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સૌપ્રથમ ઓનલાઇન ગુજરાતી પોએટ્રી-વર્કશોપ… સંચાલક: ઊર્મિસાગર
- સહિયારું સર્જન - ગદ્ય - એક કે એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં ગદ્ય-સર્જનનો સૌપ્રથમ બ્લોગ. સંચાલકો: વિજય શાહ, નીલમ દોશી, ઊર્મિસાગર
- ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
- ગાગરમાં સાગર - ગુજરાતી સાહિત્યમાંથી ચૂંટેલી થોડી મનગમતી કવિતાઓ… સંચાલકો: ઊર્મિસાગર, મુક્તિ શાહ
- લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર
- શબ્દો છે શ્વાસ મારાં - સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન.
- ટહૂકો.કોમ - લોસ એન્જેલસ,અમેરીકાથી જયશ્રી ભક્તનો સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો બ્લોગ.
- ફોર એસ વી-સંમેલન - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.
- ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
- રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
- રાજેન્દ્રશુક્લ.કૉમ - કવિશ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઇટ. સંચાલક: ધૈવત શુકલ
- અભિવ્યક્તિ - અમદાવાદથી કવિશ્રી રા.શુ.નાં સુપુત્ર ધૈવત શુકલનો સ્વરચિત કાવ્યોનો સુંદર બ્લોગ.
- પ્રત્યાયન - લંડનથી પંચમ શુકલનો સ્વરચિત અને મનપસંદ કાવ્યોનો સુંદર બ્લોગ.
- એક વાર્તાલાપ - ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.
- હેમકાવ્યો - હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
- બંસીનાદ - ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
- પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
- મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
- અનુપમા - અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’નો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.
- અનામિકા - અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.
- અનુભવિકા - અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.
- મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
- સ્વર્ગારોહણ - ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)
- આદિલ મન્સુરી - કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
- ગઝલ ગુર્જરી - આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
- રવિ ઉપાધ્યાય : સર્જકતાનો ખજાનો - રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ.
- રવિ ઉપાધ્યાય : ઉરની ઉર્મિઓ - ‘રવિ’ રચિત મબલખ ગુજરાતી સાહિત્ય સર્જનનાં થોડાં અંશો.
- નવેસર - ડૉ. મહેશ રાવલનો ગુજરાતી ગઝલ સંગ્રહ: ‘નવેસર’.
- ડૉ. મહેશ રાવલની ગઝલોનો ગુલદસ્તો - ડૉ. મહેશ રાવલની ગુજરાતી ગઝલો…
- ગુજરાતી કવિતા અને સંગીત - ઘનશ્યામ ઠક્કર રચિત કાવ્યો, સંગીત , અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ.
- ઘનશ્યામઠક્કર.કૉમ - કવિ શ્રી ઘનશ્યામ ઠક્કરની ગુજરાતી વેબસાઈટ.
- બાગે વફા - કેનેડાથી મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’નો સ્વરચિત ગઝલોનો બ્લોગ.
- બઝ્મે વફા - કેનેડાથી મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’નો કાવ્ય વિષયક બ્લોગ.
- ગુજરાતી કવિતા - રસાસ્વાદ - અમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ.
- ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલક : સુરેશ જાની
- ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલક: સુરેશ જાની
- અંતરની વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
- કાવ્ય સૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
- અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
- સિદ્ધાર્થનું મન - ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
- કવિલોક - ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
- મેઘધનુષ - મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
- જયદીપનું જગત - શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
- કડવો કાઠિયાવાડી - અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
- મને મારી ભાષા ગમે છે - અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
- શબ્દપ્રીત - શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક - ઈલાક્ષી પટેલ.
- ગુજરાતી પુસ્તકાલય - બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
- અનુસંધાન - અમદાવાદથી હિમાંશુ કિકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
- આલેખન - અમદાવાદથી હિમાંશુ કિકાણીનો બ્લોગ- “એ બધાનું - જે જોયું, સાંભળ્યું, વાંચ્યું, ગમ્યું, સ્પર્શ્યું કે ખૂંચ્યુ…”
- મારા વિચારો, મારી ભાષામાં… - મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.
- મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
- વિશાલ મોણપરાની ગુજરાતી કવિતાઓ - વિશાલ મોણપરાનાં સ્વરચિત કાવ્યો.
- ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
- ગુજરાતી સાહિત્ય સરિતા - હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
- વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
- ફૂલવાડી - હ્યુસ્ટન, ટેક્સાસથી વિશ્વદીપ બારડની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
- મન સરોવર - હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
- મન, માનસ અને મનન - પ્રવિણા કડકિયાનાં સવરચિત કાવ્યોનો બ્લોગ.
- ગંગોત્રી - હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
- પ્રદીપની કલમે - પ્રદીપ બ્રહ્મભટ્ટનાં સ્વરચિત ગુજરાતી અને હિન્દી કાવ્યોનો બ્લોગ.
- સખીનાં સથવારે - કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.
- ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
- કસુંબલ રંગનો વૈભવ - અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નાં સ્વરચિત કાવ્યોનો અંગત બ્લોગ.
- હાસ્યનો દરબાર - ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્ર ત્રિવેદી, મહેન્દ્ર શાહ અને સુરેશ જાની.
- શ્રીજી - લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
- સુર-સરગમ - લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
- અનોખું બંધન - લંડનથી ચેતના શાહનો અન્ય બ્લોગ…
- શબ્દશ: - અમદાવાદથી પિંકી પાઠકનો સ્વરચિત ગદ્ય અને પદ્યનો બ્લોગ - “ન રચવું કો’ શબ્દવિશ્વ, નીતર્યું હૃદય જ શબ્દશ:”
- તુલસીદલ - સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
- શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર - અમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
- ઉત્કર્ષનો બ્લોગ - ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
- પ્રણવ ત્રિવેદી - પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
- શાણી વાણીનો શબદ - અમદાવાદથી જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.
- આપણા મલકમાં - જુગલકીશોર વ્યાસનો બ્લોગ - ભલે ખુંદી વળે આખા ખલકમાં, મનને મઝો પડે એના મલકમાં !!
- હાસ્યમેવ જયતે - જુગલકીશોર વ્યાસનો બ્લોગ - ‘હસતાં હસતાં કપાય રસ્તા’
- પત્રમ્ પુષ્પમ્ - જુગલકીશોર વ્યાસનો બ્લોગ - મુંગી પત્ર-પંક્તીઓ વચ્ચે ટહુકો તમારો.
- સ્વરાંજલી - ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
- કવિતાનો ‘ક’ - સુરતથી સુનીલ શાહની સ્વરચિત ગઝલોનો બ્લોગ.
- સેતુ ~ લતા હિરાણી - અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત વાર્તાલેખન અને કાવ્યોનો બ્લોગ.
- સ્પંદનના ઝરણાં - જાગૃતિ વાલાણીનો કાવ્ય-વિષયક બ્લોગ.
- રણકાર - નીરજ શાહનો કાવ્ય-વિષયક બ્લોગ.
- મને મારી ભાષા ગમે છે કારણકે - પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
- ક્ષિતીજ સળગે - સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
- ધર્મેશનું મન - બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
- પુસ્તકાલય - બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
- પિનાકિન લેઉવાનો બ્લોગ - ગુજરાતનાં જાણીતા સંતોનાં ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.
- લાગ્યું તેવું લખ્યું - હિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.
- જીવન પુષ્પ - ગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.
- શબ્દ-સાગરના કિનારે - ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો, અન્યની રચનાઓનો અને ઊર્દુ-ગઝલોનો આસ્વાદ કરાવતો સુંદર બ્લોગ.
- અનરાધાર - સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
- પ્રાર્થના મંદિર - સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.
- શબ્દસભા - મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.
- કાવ્યોત્સવ - હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.
- સુગંધ - મારી આગવી દુનિયા - જર્મનીથી રીતેશ મહેતાને ગમતી કવિતાઓનો બ્લોગ.
- જીવન પુષ્પ - ગુરગાંવ, હરીયાણામાં ભૂલા પડેલા એક ગુજરાતી- કુણાલ પારેખનો સ્વરચિત તથા મનપસંદ કાવ્યોનો બ્લોગ.
- મારો શોખ, મારું જીવન… - અમદાવાદથી દીપક પરમારનો પોતાના અને અન્યનાં કાવ્યોનો બ્લોગ.
- દિવ્ય ભાવ - દિગીશા શેઠ પારેખનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
- પુષ્ટિમાર્ગ - દિગીશા શેઠ પારેખનો આધ્યાત્મિક વિષયક બ્લોગ.
- એ દિલ-એ-નાદાં - જામનગરથી એડવોકેટ ગૌરવ પંડ્યાનો સવરચિત કાવ્યો અને ફોટાઓનો બ્લોગ.
- સાજણ તારા સંભારણા - કપિલ દવેનો કાવ્ય-વિષયક બ્લોગ.
- શબ્દો ‘શમા’નાં, વિચારો હૈયાનાં - કેનેડાથી મૂળે અમદાવાદી દીપ્તિ પટેલનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
- મા ગુર્જરીને ખોળે - વાપીથી ગોપાલ પરીખનો કાવ્ય-વિષયક બ્લોગ.
- મથામણ મન ચિતરવાની - અમદાવાદથી પ્રશાંત અમીનનો સ્વ-ચિત્રોનો બ્લોગ.
- ગુજરાતી ગઝલ - મંથન ભાવસારને ગમતાં કાવ્યો અને ગઝલોનો બ્લોગ.
- દસ્તક દિલનાં દરવાજે - પ્રજ્ઞાનો કાવ્ય-વિષયક બ્લોગ.
- શબ્દોને પાલવડે - હ્યુસ્ટનથી દેવિકા ધ્રુવનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ.
- સ્પર્શ - મુંબઈથી પ્રતિક નાયકનો અંગત બ્લોગ.
- મનનાં વિચારો - નીતા કોટેચાનો મનનાં વિચારોને ગદ્ય-પદ્યમાં રજૂ કરતો એક અનોખો બ્લોગ.
- અંતરના ઉંડાણમાંથી - ‘દિલની વાત, દિમાગથી’… સંચાલક: અખિલ સુતરીઆ
- પ્રતિદિપ્તિ - કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
- હાર્દિક ટાંકનો બ્લોગ - હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.
- અર્ષનો સંગ્રહ - નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
- મારા સપનાની દુનિયા - મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
- વિચારો અને વાર્તાઓ - નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
- બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ - મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
- હાથતાળી - પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
- દસ્તક - સાગરચંદ્ર નાહરના વિચારો.
- સુવાસ - બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
- ઉજાસ - ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
- સમાચાર સાર - સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
- ‘ડી’નું જગત - વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
- સ્નેહ સરવાણી - અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
- વિચાર જગત - બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
- કલરવ - વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
- કલરવ…બાળકોનો…બાળકો માટે - દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.
- ઝાઝી.કોમ - ફ્લોરીડા, અમેરીકાથી ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’! (યુનીકોડમાં નથી)
- કેસૂડાં - અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (યુનીકોડમાં નથી)
- અમિત ત્રિવેદી - અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
- પ્રવિણચંદ્ર શાહ - પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં કાવ્યોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
- રતિલાલ ‘અનિલ’ - રતિલાલ ‘અનિલ’નાં ચાંદરણા, ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)


I am very much impressed about ‘ Gujarati Blog ” . It’s great adventure for our Gujariti literature and our ‘MATRUBHASHA” .Please accept my heatily congratulation.GOOD LUCK.
Vishwadeep Barad
ગુજરાતી બ્લોગ ઉપર એક સરસ લેખ તૈયાર કરી પ્રસિધ્ધ કરવો જરુરી છે અને સર્વ બ્લોગર મિત્રોને એક ફોન્ટ એક પ્લેટ્ફોર્મ ઉપર લાવવા જરુરી છે. નવી પેઢી માં ભાષા જીવતી રાખવા અમેરીકામાં સર્જકો અને ભાવુકોન જેવાકે કીશોર રાવલ (કેશુડા.કોમ), ચિરાગ ઝાઝી (ઝાઝી.કોમ) મૃગેશ શાહ (રીડ ગુજરાતી.કોમ), ડો. વિવેક ટેલર અને ડો ધવલ શાહ,વિશાલ મોણપરા જેવા સંનિષ્ઠ કાર્યકરોને એક મંચ ઉપર લાવી આ કાર્યને વેગીલુ બનાવવુ જરુરીછે
આ બ્લોગ પર અચાનક જ આવી ગયો અને આનંદ થયો કે આ રીતે અહિં સહિયારું સર્જન ચાલે છે. “વાત માં શું માલ છે?” વાક્યને કેવી જુદી જુદી નજરે ઉંચકી લેવામાં આવ્યું છે!!
સરસ તક મળે છે સર્જ્કોને નવા નવા સર્જન માટે અને વાંચકોને નવી નવી “વાનગીઓ ચાખવા” માટે.
Thanks for including The blog KALARAV in this list.
‘જયદીપનું જગત’ નો સમાવેશ કરવા માટે આભાર.
–જયદીપ.
mara blog ne aapna blog listma sthan apsho please,aa mara vividh lectures che.
vaividhya.
surdas,
surdas na pado vishe vivechano chhe.
I would like to send my two lines on the recent subject opened but could not find the way to reach you. I searched your web site and failed.
I have typed it also using Gopika font that I am familiar with.
How can I send this to you?
Please advise at my E-mail address.
Thanks.
Chiman Patel “CHAMAN”
કસુંબલ રંગનો વૈભવ ના સમાવેશ બદલ અભાર.
Urmiben
Thanks for encouragement /help and suggestions
I appreaciate it very much
It is done on Gujaratisahitya sarita site
GUJARATI BLOGS ARE THE GREAT WAY TO STAY CONNECTED WITH GUJARAT AND GUJARATI SPEAKING COMMUNITY.OUR MOTHER OF INDIA’s ONE STATE LANGUAGE.
THANKS TO MY FRIENDS SURESH AND MAHENDRAHOPE I WILL JOIN OTHER BLOGERS AND BRING HASYA DARBAR AND TULSIDAL TO ALL.
RAJENDRA TRIVEDI, M.D.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
Pami na anterna Ami
I like to have my BLOG. Urmiben I need your suggestions and
HELP. “Sarjan & vanvan” I have written couple lines.
Please let me know how I can post it.
Last night I sent my comments on “Mari Bhitar”
I am trying to write since last few years.
jay shree krishna
pravina kadakia
કેમ છો ?
http://prarthnamandir.wordpress.com
મારી સ્કૂલ શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદ નાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો મારો પ્રયાસ છે.
આ બ્લોગ ગુજરાતી નેટ જગતમાં વહેતો મુકૂં છું….
આ બ્લોગ પર અચાનક જ આવી ગયો અને ખુબજ આનંદ થયો કે અને જોયું કે અહિંયાતો ગુજરાતીઓનો મેળો ભરાયો છે. `ભાવતું હતું ને વૈદે કહયું ‘ થોડી જરુર હતીને ખજાનો મળ્યો. ખરેખર ખુબજ આનંદ થયો આ રીતે અહિં સરસ તક મળે છે સર્જ્કોને નવા નવા સર્જન માટે અને વાંચકોને નવી નવી “વાનગીઓ ચાખવા” માટે. મારા બ્લોગની લિંક અહીં મુકવા મહેરબાની કરશો તો આપનો આભારી થઇશ.
search for vinesh antanis-kaflo
me agaau email thi aapane jaan kari Che tem please enroll
http://www.vishwadeep.wordpress.com
http://www.sakhinasathavare.zazi.com
http://www.girishdesai.wordpress.com
http://www.pravinash.wordpress.com
thanks!
ઊર્મિસાગર,
તમે મારા બ્લોગ પર તમારો પ્રતિભાવ આપ્યો તે બદલ આભાર…
તમે મારા બ્લોગ ને અહી સમાવો તેવી આશા રાખુ છુ..
bhaviraju.blogspot.com
તમારા આમંત્રણ પ્રમાણે હું સહિયારા સર્જન પર મારી રચનાઓ મુકિશ…!
આભાર…!
રાજીવ.
[...] પણ ‘ટહુકો’, ‘ઊર્મિસાગર્’ અને ‘ગુજરાતી બ્લોગ્સ’ મારી સાહિત્યરૂચી ની સહારે આવ્યાં. એ [...]
ઊર્મિદીદી, ‘તણખા’ની લીંક કરીને ‘ક્ષીતિજ સળગે’ની લીંક આ કરશો. આભાર.
urmiben,
Please add my blog :
http://devikadhruva.wordpress.com.શબ્દોને પાલવડે.
હાલ સ્વરચિત.
ધીમે ધીમે સુવિચાર અને ગમતી ગઝલો/મુક્તકો રજુ કરીશ.
My friends Blog in which he tries to collect Sher and Ghazals from net
pls add my own blog about my personal drawing
મથામણ મન ચિતરવાની
http://prami.wordpress.com
Frm : Prashant Amin
Ahmedabad Gujarat.
hi this is Niraj from california
i have made my own blog ‘કાવ્ય રચના’ where i have added my own ghazals and poems.
i am looking forward for my blog to be added in site list.
http://www.kavyarachna-nir.blogspot.com/
નમસ્તે ઊર્મિબહેન,
તમારા બધાં જ બ્લોગ્સ્ સુંદર છે. તમારા કહેવા મુજબ અહીં મારા બ્લોગની લિંક મુકું છું. તેને લિસ્ટમાં સમાવી લેવા વિનંતી.
આભાર,
જય ગુર્જરી
નીરજ શાહ
નમસ્તે ઊર્મિબહેન,
તમારા બધાં જ બ્લોગ્સ્ સુંદર છે. તમારા કહેવા મુજબ અહીં મારા બ્લોગની લિંક મુકું છું. તેને લિસ્ટમાં સમાવી લેવા વિનંતી.
http://rankaar.blogspot.com/
આભાર,
જય ગુર્જરી
નીરજ શાહ
મારા બ્લોગને આ લિસ્ટમાં મુકવા બદલ આભાર..
નમસ્તે ઊર્મિબહેન,
તમારા બધાં જ બ્લોગ્સ્ સુંદર છે. તમારા કહેવા મુજબ અહીં મારા બ્લોગની લિંક મુકું છું. તેને લિસ્ટમાં સમાવી લેવા વિનંતી.
http://gujartigazal.wordpress.com
આભાર,
URMIJI
EXCELLENT CONTRIBUTION FOR GUJARATI LANGUAGE.PRESENTATION IS HEART TOUCHI
KEEP IT UP.
HIMANSHU PATHAK
AHMEDABAD
9227233315
બુંદ જો બન ગયે મોતી!!!!!!
Hello all frends
I read some of posts here they are really very very nice
they are really heart touching, i ve never read them
i wanna ask you that is there any page here where some nice jokes are posted and if not the i request you to add it, it gives some enjoyment and fun to reader which makes them refresh like me i am a student and i like these things
hope some of members will support me and like that also
મારા અને તમારા ને આપણું બનાવીને સહિયારા સર્જન ધ્વારા ગુજરાતી ભાષાને વધુ ને વધુ સમૃધ્ધ બનાવવાની ઉમદા ભાવનાને સલામ! જો આ સહિયારા સર્જનમાં હું થોડે ઘણે અંશે પણ ભાગીદાર બની શકું તો મારું સૌભાગ્ય ગણીશ.
મારા બ્લોગને આપના બ્લોગ જગતની યાદીમાં સમાવવાં નમ્ર વિનંતિ.
મારાં બ્લોગનું નામ - દસ્તક દિલ નાં દરવાજે…….
URL - http://www.pragna-gujarati.blogspot.com
મલે તે સામા તો પુછજો કેમ છે,
મલે જો નજર થી નજર તો સમજ્ જો પ્રેમ છે,
પણ વડે જો કેડે થી અને કાઢે જો મોજડી,
તો ભાઈડાવ ભાગ્ જો ઍ પ્રેમ નહિ પ્રેમ નો વહેમ છે
નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.
જીવનમા એટલી બધી ભુલ ન કરવી,
જેથી પેન્સીલ પહેલા રબર ઘસાઈ જાય.*
થોડી ગેરસમજ થી સારું જીવાય છે, ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
કયારેક બંધ બાજી રમવી સારી, દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે
સુંદરતાની ખાસમ્ખાસ બહેનપણી નું નામ છે મૂર્ખતા
શું કહું તમને કે કોની યાદ સતાવે છે.
જે પલ પલ મને કેટલું તરસાવે છે.
અતીત નાં સભાંરણા ની વાતો પન કેવી છે.
હું એક વાર ભૂલુ એને ને એ હજાર વાર યાદ આવે છે….
શ્રી ઉર્મિબેન,
મારા બ્લોગની લિંક આપને જણાવું છું તેનો તમે સમાવેશ કરશો એવી આશા સાથે
jagruti.wordpress.com
મારો બ્લોગ હવે ” gopalparekh.wordpress.com” નામે છે જેની નોંધ લેવા વિનંતિ
thanks urmi ben k tame mara vicharo ne man aapiyu. khub khub aabhar.
Urmi,Thanks.
પ્રિય ઉર્મીજી,
દસ્તક દિલ નાં દરવાજે….નો સમાવેશ કરવા માટે આભાર
આપના પ્રતિભાવ બદલ ખુબ ખુબ ધન્યવાદ.
મને આપનાં બધાંજ બ્લોગ ખુબજ પસંદ છે. આપની બધીજ રચનાઓ મને ખુબજ ગમે છે.આપનો પ્રતિભાવ વાચ્યાં પછી મેં જે આનંદની અનુભુતિ કરી છે તેનું વર્ણન કેવી રીતે કરું સમજાતું નથી. આપનો પ્રતિભાવ વાચ્યાં પછી આંખમાં આવેલા હર્ષનાં આસુંઓ ને ખાળી શકી ન્હોતી.
ફરી એકવાર આપનો ખુબ ખુબ આભાર.
પ્રજ્ઞા.
http://www.gujaratinews.blogspot.com
ઉમળકાથી બ્લોગના વિશ્વમ આવકારવા બદલ આપનો અઁતકરણથી આભાર.
આપ જેવા અનુભવીઓ પાસેથી જ ઘણુ નવુ જાણવા-શિખવા મળશે.
- અખિલ
:: મારા બ્લોગની લીઁક આ રહી : http://akhilsutaria.wordpress.com/
મિત્ર,
જણાવવાનું કે આપની સાઇટ પર http://gujaratilexicon.com/ ની લિંક પણ મૂકશો તો ગુજરાતીલેક્સિકોન ટીમ અને દરેક ગુજરાતી જેમને આ કોશ ઉપયોગી થઈ પડશે એ બધા આપના આભારી રહેશે.
સ્નેહ સાથે આભાર
મીના છેડા
પ્રિય મીનાબેન, તમે ઉપર જોશો તો દેખાશે કે મારા આ લિસ્ટમાં મેં સૌપ્રથમ (નં.1) લિંક ‘ગુજરાતી શબ્દકોશ’ ની જ મૂકી છે…
http://drmaheshrawal.blogspot.com/
vah ! khub saras!
aa sathe mara blogni link mokalu chhu
tamara listma samel kari aabhari karsho.
ane ha ,
aapni coments- aavkarya chhe !
ok?
jay gurjari
સરસ!
આભાર.
સૌને માટેનો છે તે જ રહી ગયો છે. ઉમેરી લેશો ?
NET-ગુર્જરી http://jjkishor.wordpress.com જુગલકિશોર વ્યાસનો ભાષા-સાહિતની ચર્ચા કરતો બ્લોગ.
Namaste Oormijee,
I am very happy with your Blog “Sarjansahiyaaru” and its presentation. Will you please favor me to enlist my Blog http://musawilliam.wordpress.com ? My blog represents my own Articles in English and Gujarati.
Thanks,
Valibhai Musa
નમસ્તે ઉર્મિ બહેન -
તમારાં પ્રયત્નો અને ઉર્મિના સાગરની જેટલી પ્રસંશા કરીએ તે ઓછી છે.
બસ, એક વિનંતી હતી - મારો નવો બ્લોગ ‘દિલ દીપ્તિનું, શબ્દો શમાનાં’
ને તમે ઉપર નં.૧૦૪ માં બદલી શકો તો - તેની લિંક છે -
http://www.shama14.blogspot.com/
અંતરની શુભેચ્છાઓ સાથે,
દીપ્તિ પટેલ ‘શમા’
ઉર્મિ બહેન,
આપણી ગુજરાતી ભાષાને વધુ ને વધુ સમૃધ્ધ બનાવવાની આપની ઉમદા ભાવનાને સલામ! આ સહિયારા સર્જનમાં હું થોડે ઘણે અંશે પણ ઉપયોગી બની શકું તો હું કૃતકૃત્યતા અનુભવીશ. રવિ ઉપાધ્યાય એ મારાં સ્વર્ગસ્થ પિતાશ્રી.. ઉત્તમ સાહિત્યકાર. એમની ઉમદા કૃતિઓ રજૂ કરતાં બ્લોગ
(1) રવિ ઉપાધ્યાય - સર્જકતાનો ખજાનો http://www.raviupadhyaya.wordpress.com અને
(2) ઉરની ઉર્મિઓ http://www.ravi-upadhyaya.blogspot.com
ને આપના બ્લોગ જગતની યાદીમાં સમાવવાં નમ્ર વિનંતિ.
ડો. જગદીપ ર. ઉપાધ્યાય
મુળ ભુજના નાગર બંધુ શ્રી અનિમેષ અંતાણીનો ક્યારેક હળવો તો ક્યારેક તીખો બ્લોગ.
[...] ૨. અમેરિકાથી ઊર્મિસાગરનો તાજેતરમાં અપડેટ થયેલો ગુજરાતી બ્લોગ જગત. [...]
ઊર્મિ,
મારા બ્લોગ/વેબસાઈટને ઊર્મિસાગરના બ્લોગજગતમાં સમાવવા આભાર.
ઘનશ્યામ ઠક્કર
મારો બ્લોગ આપના આ લિસ્ટમાઁ સમાવશો ?
gujarati blog : http://gujaratikavitayen.blogspot.com
hindi blog : http://vijaykumardave.blogspot.com
are urmi!
maru atyare j dhyan padyu.listma 42 ne 43 banne ma blogspot no blog j khule chhe !
http://navesar.wordpress.com
ne pan samel karish a listma?
-thanks.
dr,mahesh rawal
ek namra prayaas………… gujarati sahitya na dariyaa ma mari rachanao rupi bhaashaa na mathaarelaa paththaro naakhi
ek samajan no setu banaavavaano……I wel come u all to my blog
http://www.jkshabdasoor.blogspot.com
મારા બ્લોગને બ્લોગજગતમાં સમાવવા નમ્ર વિનંતિ
may i have honour to get my blog listed @ ur blog?
An extensive collection of different Expressions
http://gujaratiliterature.wordpress.com/
સંવેદના અને અભિવ્યક્તિ - મારો ગુજરાતી સાહિત્યસંગ્રહ
mara blog ne mukva vinanti
Urmiji,
Thanking for adding my link.
You can also add -
http://www.megharav2008.wordpress.com
Thanks again.
Gaurav Pandya.
Dear Urmibhai, I shall be deeply grateful to you if you kindly include my following blog in your Gujarati Blog Jagat
“આધ્યાત્મિક કાવ્યો” by ‘Sufi’ parmar from Houston,
Blog: mohmadparmar.gujaratisahityasarita.org
Would you add this site in ‘GUJARATI BLOG”?
..”બાળ-ફૂલવાડી”
http://vishvadeep.gujaratisahityasarita.org
બાળકો માટે વિણેલા ફૂલો એટલે..”બાળફૂલવાડી”
Urmi Bahen, In my request of Feb.25, 2008, I inadvertantly adressed you as Bhai. My apology for that. Bahen always forgives Bhai.
My blog name is : આધ્યાત્મિક કાવ્યો in gujaratisahityasarita.org (courtesy: Mr.Vijaybhai Shah)
I will be grateful for its inclusion in Gujarati Blog Jagat
http://.ishqpalanpuri.wordpress.com
‘ઈશ્ક’પાલનપુરી
ઉર્મિબહેન અને નેટ જગતના સૌ રસિક જનોને માવજીભાઈના પરબમાં કોક વાર પધારી લાભ આપવા માવજીભાઈનું આગ્રહ ભરેલું નિમંત્રણ છે. સરનામું છે : mavjibhai.com.
http://www.neetnavshabda.blogspot.com-
(Dr.Navneet Thakkar./Dr.Gurudatt Thakkar: blog of gujarati poems..)
Can You include our blog in the list..?
Thank You..
Dr.Gurudatt..
આવો સરસ મજાનો બ્લોગ આ પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. આજના દિવ્ય ભાસ્કરમાં તેનો ઉલ્લેખ થયો હોવાથી સંપર્કમાં આવવાનું થાય છે. આ રીતે ગુજરાતી સાહિત્ય રસિકોની વાચન પિપાસા સંતોષવા માટે ખૂબ જ ધન્યવાદ.
હવે પછી પણ આવી જ રસલહાણ કરતા રહો એવી અપેક્ષા સહ હાર્દિક શુભેચ્છા સ્વીકારી આભારી કરવા વિનતિ છે.
ગાંધીનગરથી એન.પી થાનકી.
ઉર્મીબહેન ગુજરાતી ભાષાની સ્તુતિ કરવાજે યજ્ઞ તમે માંડ્યો છે એની ફળશ્રુતિ તમને મળે એજ પ્રાર્થના મારા બ્લોગનો સમાવેશ કરવા વિનંતી
http://www.jayeshupadhyaya.wordpress.com
આભાર
THIS IS VERY GOOD EFFORT FOR GUJARATI LANGUAGE’S EXISTANCE . YOUR “SAHIYARU SAJAN ” IS WORKING AS OXYGEN TO GUJARATI LAUNGAGE . CONGRATULATIONS
I M THANKFUL TO DIVYA BHASKAR FOR DRAWING MY ATTENTION BY GIVING THIS INFORMATION IN NEWSPAPER
આવો સરસ મજાનો બ્લોગ આ પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. દિવ્ય ભાસ્કરમાં તેનો ઉલ્લેખ થયો હોવાથી સંપર્કમાં આવવાનું થાય છે. આ રીતે ગુજરાતી સાહિત્ય રસિકોની વાચન પિપાસા સંતોષવા માટે ખૂબ જ ધન્યવાદ.
હવે પછી પણ આવી જ રસલહાણ કરતા રહો એવી અપેક્ષા સહ હાર્દિક શુભેચ્છા સ્વીકારી આભારી કરવા વિનતિ છે.
MITAL. H. TRIVEDI
(MANDVI-KUTCH)
આવો સરસ મજાનો બ્લોગ આ પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. દિવ્ય ભાસ્કરમાં તેનો ઉલ્લેખ થયો હોવાથી સંપર્કમાં આવવાનું થાય છે. આ રીતે ગુજરાતી સાહિત્ય રસિકોની વાચન પિપાસા સંતોષવા માટે ખૂબ જ ધન્યવાદ.
હવે પછી પણ આવી જ રસલહાણ કરતા રહો એવી અપેક્ષા સહ હાર્દિક શુભેચ્છા સ્વીકારી આભારી કરવા વિનતિ છે.
ANAND.H.TRIVEDI
65,DHAVAL NAGAR-1.
(MANDVI-KUTCH)
જયશ્રી કૃષ્ણ ઉર્મિબેન,
આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને મને મદદ કરી તે માટે આપનો આભાર. આશા છે કે આપના આ વિશાળ ગુજરાતી વેબજગતના સામ્રાજ્યમાં મારા આ નાનકડા બ્લોગને જગ્યા મળશે.
મારો બ્લોગ મનનો વિશ્વાસ http://drmanwish.wordpress.com/
from:-ડૉ.હિતેશ એમ્ ચૌહાણ
Naroda, ahmedabad.
I dr.haresh, geeta, my c.p.son bakul tamara aabhari chhie
cerebral palsy,handicapped child, vishe mahiti aapt rahejo
amne tamari web.site bahu game chhe.PALITANA.[GUJARAT] [INDIA]
Urmi,
Can you please add following blogs:
http://parimiti.wordpress.com
http://veejansh.wordpress.com
And, please, update link:
http://swaranjali.wordpress.com
I have to say just one word ‘VAH’ !
congratulations and thanks.
-Ajay Oza
I know that you very busy..when you have time…
Would you add this site in ‘GUJARATI BLOG”?
..”બાળ-ફૂલવાડી”
http://vishvadeep.gujaratisahityasarita.org
બાળકો માટે વિણેલા ફૂલો એટલે..”બાળફૂલવાડી”
Thank you Urmi Beti.
તમે ઘણાં બધાં બ્લોગ પેજ એકસાથે મૂકીને સરસ કામ કર્યું છે. અભિનંદન.
Resp.Sir,
Pl.add my Gujarati Blog ‘Rajuaat” in your list.
rajuaat.wordpress.com