jump to navigation

સંકલિત: ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… November 2, 2007

Posted by ઊર્મિસાગર in મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, હાઇકુ.
11 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:  ફાગણ… કેસૂડાં… હોળીનાં રંગો… (more…)

સંકલિત: ‘પરીચય’ August 17, 2007

Posted by ઊર્મિસાગર in કાવ્યો, ગઝલો, મુક્તકો, મુક્તપંચિકા, સંકલિત.
3 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  તમારો ‘પરિચય’ આપશો? 

* * *  (more…)

સંકલિત: ‘સમય’ પર મુક્તપંચિકાઓ April 10, 2007

Posted by ઊર્મિસાગર in મુક્તપંચિકા, સંકલિત.
6 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  ‘સમય’ ઉપર મુકતપંચિકા બનાવીએ. (more…)

હેપી બર્થ ડે દાદા… સરપ્રાઆઆઆઇઝ!!! March 5, 2007

Posted by ઊર્મિસાગર in પંક્તિ/શેર, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, સમાચાર.
18 comments

પ્રિય સુરેશ દાદા,

ગુજરાતી બ્લોગ જગતનાં સર્વ મિત્રો અને ‘સહિયારું સર્જન’ તરફથી તમને 64માં જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… થયું કે, અમે સૌ મિત્રો ભેગા મળીને તમને આજે એક સુખદ આંચકો આપીએ તો?!! (ચાર વરહનાં પોયરાંને અમારે કાંઇ ભેટ-બેટ હો આપ્પી તો પડે જ ને?!! :-) ) (more…)

સંકલિત: પ્રેમ એટલે- February 14, 2007

Posted by ઊર્મિસાગર in કાવ્યો, ગઝલો, પંક્તિ/શેર, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, સૉનેટ, હાઇકુ.
14 comments

પ્રિય મિત્રો,

heartballoonpreview.gif

પ્રેમનો આ દિવસ મુબારક હો સૌને!
ઇચ્છાઓ ફળે સૌ તમારી તમોને!
એક જ દિવસ તે વળી હોતો હશે પ્રેમનો?
જરૂરત આ દિ’ની છે હર દિન અમોને!
 

થોડા દિવસ પહેલાં અમે અહીં વિષય આપ્યો હતો- પ્રેમની કાવ્યાત્મક વ્યાખ્યા કરવાનો… જેમાં ભાગ લેનારા સર્વ મિત્રોનો ખુબ ખુબ આભાર… 

આવો, આપણે માણીએ પ્રેમની અલગ અલગ વ્યાખ્યાઓ…
(હજી પણ બીજા મિત્રોએ અહીં ભાગ લેવો હોય તો કોમેંટ-વિભાગમાં પોતાની રચના રજૂ કરી શકે છે.)

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:  તમારા માટે ‘પ્રેમ એટલે’ શું?

* * * (more…)

સંકલિત: લયસ્તરોને બીજા જન્મદિવસની શુભેચ્છાઓ! January 15, 2007

Posted by ઊર્મિસાગર in મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત.
1 comment so far

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:   ત્રણ શબ્દો: લય, સ્તર/સ્તરો અથવા લયસ્તરો

લયસ્તરોને બીજા જન્મદિવસ પર પાઠવેલી કાવ્યાત્મક-શુભેચ્છાઓ…

*

h2bd.jpg

* * * (more…)

સંકલિત: ‘દિવાળી’ January 10, 2007

Posted by ઊર્મિસાગર in કાવ્યો, ગીત, પંક્તિ/શેર, મુક્તપંચિકા, સંકલિત.
4 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

સર્જનક્રિયાની આગળની પોસ્ટ:   ચાલો ‘દિવાળી’ મનાવીએ…

(more…)

સંકલિત: ‘સમય’ November 3, 2006

Posted by ઊર્મિસાગર in કાવ્યો, ગઝલો, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત.
6 comments

આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!

આગળની પોસ્ટ:  સર્જનક્રિયા-૬: સમય

* * * (more…)

‘સમય’ ઉપર મુકતપંચિકા બનાવીએ. October 13, 2006

Posted by સુરેશ in મુક્તપંચિકા, સર્જનક્રિયા.
11 comments

મિત્રો,  સહિયારા સર્જનમાં આપ સૌએ દર્શાવેલ ઉમળકાથી પ્રેરિત થઇને આ સહિયારી યાત્રામાં એક ડગલું આગળ ભરીએ છીએ. એ આશા સાથે કે, આપણો આ સહિયારો પ્રવાસ અવિરત ગતિથી અને પૂરા ઉત્સાહ સાથે ચાલુ રહેશે. 

હવે આપણે સૌ બનાવીશું મુકતપંચિકા, “સમય” વિષય ઉપર!
મુક્તપંચિકા, એ હાઇકૂ અને તાન્કાને મળતો લઘુકાવ્યનો એક પ્રકાર છે…
જેનું બંધારણ છે : -  5, 5, 7, 5, 5 અર્થાત્ કુલ 27 અક્ષરો અને પાંચ પંક્તિઓ.

હરીશભાઇ દવે  એ ઉદાહરણ તરીકે એમની પ્રથમ મુકતપંચિકા અહીં આપી છે…

watch-man-clock.jpg

કાળગર્તમાં
સમયતરુ
પર પળ-કૂંપળ
ખીલે! રે! ખરે!
જીવન વહે!

તો માણો, હરીશભાઇની આ મુકતપંચિકા.
અને હા, અહીં ફકત માણવાની જ નથી હોં! કલમ પણ ઉપાડવાની છે.
આ તો છે…..તમારુ, મારું, આપણું… સૌનું સહિયારૂં સર્જન……..
તો “સમય” વિષયને લક્ષમાં રાખી, મુકતપંચિકા બનાવવાનું સૌ મિત્રોને ભાવભર્યું આમંત્રણ……..

- સહિયારૂં સર્જન ટીમ