સંકલિત: ‘પરીચય’ August 17, 2007
Posted by ઊર્મિસાગર in કાવ્યો, ગઝલો, મુક્તકો, મુક્તપંચિકા, સંકલિત.3 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: તમારો ‘પરિચય’ આપશો?
* * * (more…)
સંકલિત: રદીફ-કાફીયા એક… ‘પ્રકારે પ્રકારે’! July 11, 2007
Posted by ઊર્મિસાગર in ગઝલો, સંકલિત.add a comment
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો અહીં નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: રદીફ-કાફીયાને એક જ રાખી, ગઝલ લખીએ ‘પ્રકારે પ્રકારે’!
* * * (more…)
સંકલિત: ‘એ શું?’ April 19, 2007
Posted by ઊર્મિસાગર in ગઝલો, પંક્તિ/શેર, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત.3 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: એ શું?
* * * (more…)
સંકલિત: પ્રેમ એટલે- February 14, 2007
Posted by ઊર્મિસાગર in કાવ્યો, ગઝલો, પંક્તિ/શેર, મુક્તકો, મુક્તપંચિકા, લધુકાવ્યો, સંકલિત, સૉનેટ, હાઇકુ.14 comments
પ્રિય મિત્રો,

પ્રેમનો આ દિવસ મુબારક હો સૌને!
ઇચ્છાઓ ફળે સૌ તમારી તમોને!
એક જ દિવસ તે વળી હોતો હશે પ્રેમનો?
જરૂરત આ દિ’ની છે હર દિન અમોને!
થોડા દિવસ પહેલાં અમે અહીં વિષય આપ્યો હતો- પ્રેમની કાવ્યાત્મક વ્યાખ્યા કરવાનો… જેમાં ભાગ લેનારા સર્વ મિત્રોનો ખુબ ખુબ આભાર…
આવો, આપણે માણીએ પ્રેમની અલગ અલગ વ્યાખ્યાઓ…
(હજી પણ બીજા મિત્રોએ અહીં ભાગ લેવો હોય તો કોમેંટ-વિભાગમાં પોતાની રચના રજૂ કરી શકે છે.)
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: તમારા માટે ‘પ્રેમ એટલે’ શું?
* * * (more…)
સંકલિત: ‘મારી ભીતર’ January 13, 2007
Posted by ઊર્મિસાગર in ગઝલો, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત, હાઇકુ.5 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘મારી ભીતર’
* * * (more…)
સંકલિત: ‘કહેવાય નહીં’ January 12, 2007
Posted by ઊર્મિસાગર in કાવ્યો, ગઝલો, પંક્તિ/શેર, લધુકાવ્યો, સંકલિત, હઝલ.6 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘કહેવાય નહીં’
સંકલિત: ‘પાનખર’ January 10, 2007
Posted by ઊર્મિસાગર in ગઝલો, પંક્તિ/શેર, મુક્તકો, લધુકાવ્યો, સંકલિત, સૉનેટ.4 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘પાનખર’
સંકલિત: ‘નામ- ઉપનામ એક સાથે’ December 14, 2006
Posted by સુરેશ in ગઝલો, રુબાઇ.5 comments
6 ઠ્ઠી ડીસેમ્બરે આપણે ગુજરાતી સાહિત્યમાં ‘નામ- ઉપનામ એક સાથે’ હોય તેવા સર્જનોની શોધ ખુલ્લી મૂકી હતી. આ ઘણા જ મુશ્કેલ કામને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે, અને તે માટે ભાગ લેનાર સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
એક તો કવિતામાં ઉપનામ કે તખલ્લુસ વાપરીને લખતા કવિઓ ઓછા, અને ઉપનામ વાપર્યા પછી નામની શી જરૂર એમ માનનારા વધારે. આથી જ આ શોધ ઘણી કઠણ હતી. નીચે આવી રચનાઓ સંકલિત કરી છે. ઘણામાં નામ નહીં લખવાનો ભાવ પણ કવિઓએ પ્રદર્શિત કર્યો છે. (more…)
સંકલિત: ‘પાયણાં’ November 9, 2006
Posted by ઊર્મિસાગર in ગઝલો, સંકલિત.2 comments
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ: ‘પાયણાં’ (પત્થર) ને કંડારીએ…
* * * (more…)
‘કહેવાય નહીં’ November 5, 2006
Posted by સુરેશ in ગઝલો.16 comments
“આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે, કહેવાય નહીં
એક ચહેરા પર બીજો ચહેરો ચીટકાવી દે, કહેવાય નહીં “
- રમેશ પારેખ
આ અઠવાડીયામાં આપ સૌને ’કહેવાય નહીં’ એવું લખવા ઇજન છે !!
બની શકે તો આ જ છંદમાં લખવા પ્રયત્ન કરશો.
શરૂઆત કરું છું મારા એક શેરથી -
ક્લીકે ક્લીકે પાનાં ખૂલતાં , પાને પાને શબ્દ વિલસતા,
સર્જનના આ શબ્દ, આપણા શ્વાસોને મ્હેંકાવી દે, કહેવાય નહીં !
- શાયર (!) સુરેશ જાની

