આજે સહિયારી-રજા…!! October 19, 2007
Posted by ઊર્મિસાગર in સમાચાર.trackback
આજે સહિયારું સર્જન પર સહિયારી-રજા રાખી છે…!
કેમ? (અરે, આવો અઘરો સવાલ તે કંઇ પૂછાતો હોય? શું તમે પણ…)
બસ, એમ જ….!!!
માની લ્યો ને, કે આવતી વિજયાદશમીની જ આજે રજા છે!!
ખાનગીમાં કહું? નવરાત્રીમાં (મનમાં ને મનમાં જ) ગરબે ઘૂમી ઘૂમીને આ અઠવાડિયે મને હોશ જ નથી રહ્યા… કંઇ પણ લખવાનાં!
તમે સૌ નવરાત્રીમાં ગરબે ઘૂમવા જાવ છો ખરા ને?
સૌ મિત્રોને (બાકી રહેલી) શુભ નવરાત્રી…
અને એડવાંસમાં, શુભ વિજયાદશમી… શુભ ઘારી પડવો… આઇ મીન, શુભ ગુડી પડવો!
ચાલો મિત્રો, આવતા અઠવાડિયે મળીએ… ફરી અહીં… એક નવા જ વિષય સાથે…!
* * *


રોજ દશેરા અમારે રોજ દિવાલી
HAPPY DASHERA ……………!!
ENJOY UR WEEK-END………!!