jump to navigation

‘મળે ન મળે’ - શ્રી આદિલજીને 71માં જન્મદિનની શુભકામનાઓ… May 18, 2007

Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.
21 comments

આદરણીય શ્રી આદિલ મંસૂરીજીને એમનાં 71માં જન્મદિવસે ‘સહિયારું સર્જન’ અને સૌ મિત્રો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મંગલ શુભકામનાઓ સહિત… પ્રણામ!

adil_mansuri_pic.jpg

આમ તો શ્રી આદિલ સાહેબ માટે મારે કાંઇ કહેવું, એટલે નાના મોંએ મોટી વાત કરવા જેવું લાગે…  છતાંયે હું પ્રયત્ન કરવાની ગુસ્તાખી કરું છું. (more…)