jump to navigation

નામ - ઉપનામ એક સાથે !! December 6, 2006

Posted by સુરેશ in મુક્તકો.
8 comments

“જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’  નું
    છતાં હિમ્મત જુઓ કે નામ ‘અમૃતલાલ’ રાખે છે. “

અહીં આદરણીય કવિએ પોતાનું નામ અને ઉપનામ એક જ શેરમાં સાથે આપ્યું છે.

આજે એક નવી શોધ સૌની સામે ખુલ્લી મુકું છું.

જાણીતા શાયરોના આવા શેર આપણે શોધીશું, જેમાં આ રીતે તેમણે પોતાની ઓળખ આપી હોય.