એક છોકરી November 26, 2006
Posted by ઊર્મિસાગર in સર્જનક્રિયા.14 comments
આજનો આપણો વિષય છે: એક છોકરી…
‘એક છોકરી’ વિશે કંઇક લખવા માટે આપ સૌને આમંત્રણ છે!
કવિ શ્રી શોભિત દેસાઇ ‘એક છોકરી’ વિશે જણાવે છે કે…
ખુલ્લી આંખે સપના જેવું લાગે છે !
એક છોકરી કેવું અદ્દભુત જાગે છે !!
(આખું કાવ્ય વાંચો… ઊર્મિનો સાગર પર…)
તો મિત્રો, ચાલો… હવે કલમ ઉપાડો (કે પછી કી-બોર્ડ પર આંગળીઓ ચલાવો)…
* * *

