સર્જનક્રિયા-૩: ‘એ વાતમાં શું માલ છે?’ September 8, 2006
Posted by સુરેશ in સર્જનક્રિયા.14 comments
‘મારી આંખમાં આંસું અને તું ના લૂછે,
એ વાતમાં શું માલ છે?‘
આવી બીજી પંક્તિ વાળા શેર લખવા સૌને આમંત્રણ છે.
ગુજરાતી કવિતાનું સર્જન કરવાની પ્રેરણા આપતો સૌ પ્રથમ બ્લોગ…! ગુજરાતી પોએટ્રી-વર્કશોપ!!
‘મારી આંખમાં આંસું અને તું ના લૂછે,
એ વાતમાં શું માલ છે?‘
આવી બીજી પંક્તિ વાળા શેર લખવા સૌને આમંત્રણ છે.